$CaC_2$ માંના $C_2^{2 - }$ માં બંધ ની સંખ્યા અને પ્રકાર જણાવો .
એક $\sigma $ અને એક $\pi$ બંધ
એક $\sigma $ અને બે $\pi$ બંધ
બે $\sigma $ અને બે $\pi $ બંધ
બે $\sigma $ અને એક $\pi $ બંધ
નીચેનામાંથી ક્યો અણુ/આયન અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો નથી ?
નીચેની ઘટકો પૈકી, સમાન બંધક્રમાંક ધરાવતી જોડીને ઓળખો .$CN^-, O_2^-, NO^+, CN^+$
નીચેનામાંથી ક્યો ઘટક અનુચુંબકીય નથી?
$\mathrm{MO}$ ચિતાર આપી સમજાવો કે $\mathrm{Ne}_{2}$ અણુ શક્ય નથી.
આણ્વીય કક્ષકોની રચના માટે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠન માટે અગત્યની શરતો લખો.